અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટ ની પ્રી વેડિંગ સેરેમની માં હશે આ જોરદાર મેનુ,મહેમાનોને પીરસાશે 2500 જેટલા પકવાન, એકવાર મેનુ તો જુઓ…

Published on: 5:12 pm, Wed, 28 February 24

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા 28 વર્ષીય અનંત અંબાણી ની પ્રી વેડિંગ સેરેમની ની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે.

અનંત અંબાણી જાણીતી ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શેલા મર્ચન્ટ ની 29 વર્ષીય દીકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.અનંત અને રાધિકાના લગ્ન આ વર્ષે થવાના છે જેને લઈને એક થી ત્રણ માર્ચ દરમિયાન ગુજરાતના જામનગર શહેરમાં પ્રી વેડિંગ પાર્ટી આયોજિત કરવામાં આવી છે

જેમાં દુનિયાભરના મોટા મોટા ફેમસ હસ્તીઓ સામેલ થશે તેના માટે ખૂબ જ ખાસ પ્રકારનું પકવાન બનાવવાની તૈયારી ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર મહેમાનોને નાસ્તામાં 75 પકવાન, લંચમાં 225 થી વધુ વ્યંજન, ડિનરમાં આશરે 275 વાનગીઓ પીરસાશે.

આ ઉપરાંત અડધી રાતે પણ એકવાર ભોજન પીરસાસે જેમાં 85 થી વધુ પકવાન હશે. આ મેડ નાઈટ મિલ ખાસ કરીને વિદેશી મહેમાનો માટે તૈયાર કરવામાં આવ્યું છે જે અડધી રાત્રે શરૂ થઈને સવારે 4:00 વાગ્યા સુધી ચાલશે.

ત્રણ દિવસની પાર્ટી દરમિયાન કોઈપણ એક આઈટમ પણ રીપીટ કરવામાં નહીં આવે અને મહેમાનોનું ભોજન તૈયાર કરવા માટે વીસ મહિલા સેફ સહિત કુલ 65 સેફ નું ગ્રુપ અને રાશનથી ભરેલા ચાર ટ્રક ઈન્દોર થી જામનગર પહોંચશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટ ની પ્રી વેડિંગ સેરેમની માં હશે આ જોરદાર મેનુ,મહેમાનોને પીરસાશે 2500 જેટલા પકવાન, એકવાર મેનુ તો જુઓ…"

Leave a comment

Your email address will not be published.


*