બહેનને મળીને બાઈક લઈને ઘરે જતા ભાઈને રસ્તામાં એવો દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને ટાંટિયા ધ્રુજવા લાગશે…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. હાલમાં બનેલો એક અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક બાઈક ને ઓટો એ જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં બાઈક પર સવાર યુવકનું મોત થયું હતું.

યુવક પોતાની બહેનને મળીને બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેનું મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ ગોપાલ હતું. ઘટના બન્યા બાદ ગોપાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે ગોપાલને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું.

જ્યાં બીજી હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ ગોપાલનું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા ગોપાલની ઉંમર 25 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ ગોપાલ એ તેની બહેનને મળવા માટે ગયો હતો. બહેનને મળીને રાતે તે પોતાની બાઈક લઈને ઘર તરફ આવવા માટે નીકળ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં એક પેટ્રોલ પંપ નજીક તેની બાઈકને સામેથી આવતી એક ઝડપી રીક્ષાએ જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગોપાલ ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. અકસ્માતની ઘટનામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં તેનું રસ્તામાં જ મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*