ભાઈ પોતાની બહેનની સળગતી ચિતા ઉપર કૂદી ગયો… ભાઈનું તડપી તડપીને મોત થયું… ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 4:35 pm, Mon, 11 December 23

મિત્રો દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા બનેલા એક કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક યુવકે પોતાની બહેનની ચિતા ઉપર સુઈને પોતાનો જીવ આપી દીધો હતો. મળતી માહિતી અનુસાર યુવકની બહેનનું કૂવામાં પડી જવાના કારણે મોત થઈ ગયું હતું.

દીકરીનું મોત થતા જ પરિવારજનોને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. બહેનના મોતના સમાચાર મળતા જ ભાઈ ઘરે આવ્યો હતો અને પછી તે સ્મશાન ઘાટ પહોંચ્યો હતો. ત્યારબાદ અહીં ભાઈ બધાની નજરની સામે બેહનની ચિતાને પગે લાગ્યો હતો અને ત્યારબાદ લોકો ક્યાંય સમજે તે પહેલાં તો તે પોતાની બહેનની ચિતા ઉપર સુઈ ગયો હતો.

જેના કારણે તેનું પણ કરુણ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતી મૃત્યુ પામેલા યુવકની કાકાની દીકરી હતી. આ હચમચાવી દેનારી ઘટના મધ્યપ્રદેશમાં બની હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલી યુવતીનું નામ જ્યોતિ હતુ અને તેની ઉંમર 21 વર્ષની હતી.

સાંજના છ વાગ્યાની આસપાસ જ્યોતિ ખેતરે જવા માટે નીકળી હતી. તૈયાર કરવામાં આવ્યો છે. પછી ઘણો સમય થઈ ગયો છતાં પણ જ્યોતિ ખેતરેથી ઘરે આવી નહીં. એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી હતી. ત્યારે શોધખોળ દરમિયાન અને બીજા દિવસે જ્યોતિનું મૃતદેહ કુવામાંથી મળી આવ્યું હતું.

આ વાતના સમાચાર મળતા જ્યોતિના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ જ્યોતિના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. પછી આ વાતના સમાચાર દૂર રહેતા જોતી ના પિતરાઈ ભાઈને આપવામાં આવ્યા હતા. બહેનના મોતના સમાચાર મળતા જ ભાઈ તાત્કાલિક ગામ આવવા માટે નીકળી ગયો હતો. જ્યારે ભાઈ ગામ પહોંચ્યો ત્યારે જ્યોતિની ચિતાને આગ લગાવી દેવામાં આવી હતી.

આ દરમિયાન ભાઈ સૌપ્રથમ જ્યોતિની ચિતાને પગે લાગે છે અને ત્યારબાદ પોતાના પરિવારના લોકોની નજરની સામે તે પોતાની બહેનની ચેતા ઉપર સૂઈ ગયો હતો. પછી તો ત્યાં હાજર લોકોએ ગમે તેમ કરીને યુવકને ત્યાંથી બહાર કાઢ્યો અને પછી તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ભાઈ પોતાની બહેનની સળગતી ચિતા ઉપર કૂદી ગયો… ભાઈનું તડપી તડપીને મોત થયું… ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*