બ્રેકિંગ ન્યુઝ : દેશભરમાં જાન્યુઆરીની આ તારીખથી શરૂ થશે રસીકરણ, પ્રધાનમંત્રી મોદીની હાઇ લેવલ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય.

Published on: 5:21 pm, Sat, 9 January 21

આખું વિશ્વ કોરોના મહામારી સામે જજુમી રહ્યુ છે અને લોકો રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે રસીકરણ માટે જોવાથી આતુરતાથી રાહ નો અંત આવ્યો ગયો છે. રસીકરણ ને લઈને હાલ જ મોટા સમાચાર સામે આવ્યા છે તો ચાલો જાણીએ.

કોરોના મહામારી ના કારણે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા લોકડાઉન ને કારણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને ભારે માર સહેવાનો વારો આવ્યો હતો. ફરી એક વખત અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા સરકાર દ્વારા અનલોક બહાર પાડી લોકો ને છૂટ છાટ આપવામાં આવી હતી.

સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ ના કારણે દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં કેસમાં વધારો થયો હતો જેના કારણે રાજ્યની રૂપાણી સરકારે રાજ્યના મહાનગરો માં અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ માં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું હતું.

રસીકરણ ને લઈને આજે મળેલી પ્રધાનમંત્રી મોદીની હાઇ લેવલ મિટિંગમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 16મી જાન્યુઆરીથી દેશમાં રસીકરણ ની શરૂઆત કરવામાં આવશે. 16 જાન્યુઆરી થી ત્રણ તબક્કામાં રસીકરણ શરૂઆત થશે.

સૌથી પહેલા ત્રણ કરોડ હેલ્થ વર્કર અને ફંન્ટ લાઈન વર્કર ને રસી આપવામાં આવશે તેમજ પાંચ મિનિટ રસી અને રસી ની અસર વિશે સમજાવવામાં આવશે. જાન્યુઆરીની આ તારીખથી શરૂ થશે રસીકરણ, પ્રધાનમંત્રી મોદીની હાઇ લેવલ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બ્રેકિંગ ન્યુઝ : દેશભરમાં જાન્યુઆરીની આ તારીખથી શરૂ થશે રસીકરણ, પ્રધાનમંત્રી મોદીની હાઇ લેવલ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*