બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ને ભાજપે આપ્યો મોટો ઝટકો,જાણો

185

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ની પાર્ટી જેડીયુ ને ભાજપએ મોટો ઝટકો આપ્યો છે. અરુણાચલ પ્રદેશમાં જનતાદળ યુનાઇટેડ ના સાતમાંથી છ ધારાસભ્યોને ભાજપે પાર્ટીમાં સામેલ કરતા રાજ્યને એક મોટો ઝટકો આપ્યો છે.ભાજપ દ્વારા સાતમાંથી આ ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરતા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ની પાર્ટી ને એક મોટો ફટકો લાગ્યો છે ઉલ્લેખનીય છે.

હાલમાં જ વિધાનસભામાં ચૂંટણીમાં બિહાર ભાજપમાં, હમ અને વીઆઇપીની મદદથી નીતીશકુમાર ફરી મુખ્યમંત્રી બન્યા હતા.હવે અરુણાચલ માં નીતીશકુમાર ની પાર્ટી ના છ ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા છે.પંચાયત અને નગર નિગમની ચૂંટણીના પરિણામની જાહેરાતના.

એક દિવસ પહેલા આ ખબર સામે આવી હતી. રમગોંગ વિધાનસભાના ક્ષેત્રના તાલીમ તબોહ, ચાયાંગતાજોના હેયેંગ મંગફી,તાલીના જિક્કે તાકો,કલાકતંગના દોરજી વાંગડી ખર્મા.

બોમડીલાના ડોંગરું સિયનગજુ અને માંરિયાંગ ગેકુ મત વિસ્તાર ના કોંગ ગોંગ ટાકુ ભાજપમાં સામેલ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!