દેશમાં સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, શું આજે પણ ભાવમાં ઘટાડો થયો?

Published on: 12:30 pm, Fri, 18 June 21

દેશમાં દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 47410 રૂપિયામાં ઘટાડાથી સાથે 47350 રૂપિયા નોંધાયો છે.24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 60 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજનો 24 કેરેટ સોનાનો ભાવ 48350 રૂપિયા છે. દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગામ નો ભાવ 47000 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં ભાવ ઘટાડા સાથે સોનાનો ભાવ 45150 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47350 રૂપિયા છે.

કોલકત્તામાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47180 રૂપિયા છે. વેબસાઈટ જાણવા મળ્યું છે કે આજે ચાંદીના ભાવ 2600 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ 67700 રૂપિયા છે.

મુંબઈમાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ 67700 રૂપિયા છે. કોલકત્તા પ્રતિ કિલો ચાંદીનો ભાવ 67700 રૂપિયા છે. ચેન્નઈમાં પ્રતિ કિલો ચાંદીનો 74400 રૂપિયા છે.

જો તમારે સોનાની શુદ્ધતા તે કરવી હોય તો સરકાર દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS CARE APP દ્વારા તમે સોના-ચાંદીની શોધતા ચેક કરી શકો છો. આ ઉપરાંત સોનાના ભાવની શુદ્ધતા વિરુદ્ધ તમારે કોઈપણ પ્રકારની ફરિયાદ કરવી હોય તો આ એપ્લિકેશન ઉપર તમે ફરિયાદ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, શું આજે પણ ભાવમાં ઘટાડો થયો?"

Leave a comment

Your email address will not be published.


*