ભારતીય રેલ્વે ને લઈને આવ્યા મોટા સમાચાર, હવેથી થશે આ મોટા ફેરફારો, મુસાફરી કરતી પહેલા એક વખત આ વાંચજો

Published on: 9:30 am, Mon, 12 October 20

ભારતીય રેલવે રેલ નેટવર્ક અપડેટ કરવાનું વિચારી રહ્યા છે.સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના હેઠળ લાંબા અંતરની મેલ અને એકસપ્રેસ ટ્રેન સ્લીપર કોચ અને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે એટલે કે આ ટ્રેનોમાં ફક્ત એસી કોચ જ રહેશે. આવી ટ્રેનની ગતિ પ્રતિ કલાક 130/160 કિમી હસે. જ્યારે મેલ અને એકસપ્રેસ ટ્રેન નો 130 કિમી પ્રતિ કલાક અથવા વધુની ઝડપે દોડે છે ત્યારે મને સિકોતર ની સમસ્યાઓ પેદા કરે છે જેથી આવી બધી ટ્રેનો માંથી સ્લીપર કોચ દૂર કરવામાં આવશે.

હાલમાં લાંબા અંતરની મેલ અને એકસપ્રેસ ટ્રેનમાં 83 એસી લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે આ વર્ષના અંત સુધીમાં કોચની સંખ્યા વધારીને 100 કરવામાં આવશે અને આવતા વર્ષે કોચની સંખ્યા વધારીને 200 કરવાની યોજના છે. એનો મતલબ એ કે, આવનારા સમયમાં પ્રવાસ વધુ આરામદાયક અને ઓછો સમય લેશે. મહત્વની વાત એ છે કે આને બદલે સામાન્ય એસી કોચ કરતા ભાડુ ઓછી રાખવાની યોજના છે.

ભારતીય રેલવે બુધવારના રોજ 39 નવી પેસેન્જર ટ્રેન ચલાવવાની મંજૂરી આપી હતી અને આ તમામ ટ્રેનોને વિશેષ ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. રેલવે દ્વારા તમામ 39 ટ્રેનની સૂચિ બહાર પાડવામાં આવી છે.

પરંતુ તેઓ ક્યારેય દોડશે તે અંગેની માહિતી હજી સુધી આપવામાં આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતીય રેલ્વે ને લઈને આવ્યા મોટા સમાચાર, હવેથી થશે આ મોટા ફેરફારો, મુસાફરી કરતી પહેલા એક વખત આ વાંચજો"

Leave a comment

Your email address will not be published.


*