ગુજરાત રાજ્યના આ કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર, હવે સરકાર…

Published on: 3:35 pm, Wed, 4 November 20

કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે જનરલ પ્રોવિડન્ટ ફંડ માં વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા GPF માં કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છે, જેના કારણે કર્મચારીઓના GPF વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરે અને અગાઉ પ્રમાણે 7.1% વ્યાજ દર યથાવત્ રહેશે.31 ડિસેમ્બર 2020 સુધી 7.1 ટકા યાદગાર રહેશ.

GPF માત્ર સરકારી કર્મચારીઓ માટે છે અને આ એક પ્રકારની રિટાયરમેન્ટ પ્લાનિંગ છે. જેની રકમ કર્મચારી ને કર્મચારીઓની નિવૃતી બાદ મળે છે. સરકારી કર્મચારી પોતાના પગારનો 15% સુધી GPF પોતાના ખાતામાં યોગદાન કરી શકે છે.આ રકમ કર્મચારીઓ અને પોતાના ભવિષ્ય માટે સુરક્ષિત રાખવામાં આવે છે.

તાજેતરમાં જ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર વધીને 8.65 કરી દેવામાં આવ્યો છે.સરકાર દ્વારા સમયાંતરે તરણેતર મર્યાદામાં ફેરફાર કરવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે મળતી માહિતી મુજબ 1 એપ્રિલ 2020 થી 30 જૂન 2020 સુધી GPF.

અને બીજા ફંડ પર 7.1 ટકા વ્યાજ ચાલી રહ્યું છે. ત્રિમાસિક સુધી તેના પર 7.9 ટકા વ્યાજ મળતો હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!