ગુજરાત રાજ્યના આ શહેરમાંથી વરસાદ ને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતે

Published on: 8:12 pm, Sat, 14 November 20

દિવાળી ના તહેવાર વચ્ચે ગુજરાત રાજ્યના નવસારી શહેર માંથી વરસાદ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.હાલ માં સમગ્ર દેશભરમાં કોરોના વાયરસ નો કહેર યથાવત્ છે ત્યારે નવસારી જિલ્લા માં અચાનક જ વરસાદ નો પલટો આવ્યો હતો.શહેર માં અચાનક જ વરસાદ નો પલટો આવતાં ખેડૂતો માં ચિંતા જોવા મળી હતી.

ગુજરાત ના નવસારીમાં અચાનક જ વરસાદ નો પલટો આવ્યો હતો.અચાનક જ કાળા દીબાંગ વાદળાં સાથે છૂટા છવાયા વરસાદ પડ્યો હતો.આ વરસાદી માહોલ જોતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.દિવાળી ના તહેવાર માં અચાનક જ વાતાવરણ માં પલટો આવતા લોકો માં ચિંતા જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!