કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વધુ એક આપવામાં આવી છૂટછાટ, આ નિયમોનું કરવું પડશે ફરજિયાત પણે પાલન

156

હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી યથાવત છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના લોકો ને વધુ એક છૂટ છાટ આપવામાં આવી છે.મારા સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે અને મહારાષ્ટ્ર સરકારે ૧૬ નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની પણ મંજૂરી આપી છે.કોરોના મહામારી અને દિવાળીના તહેવારની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

રાજ્યના તમામ લોકો માટે ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ ફરજિયાત પણે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે અને માસ્ક ફરજિયાત પહેરવો પડશે.મંદિરમાં આવનાર તમામ મુલાકાતીઓને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે અને.

લોકોને માસ્ક પહેરીને મંદિરોમાં જવાની મંજૂરી આપવામાં આવશે.આપને જણાવી દઇએ કે હાલમાં સમગ્ર દેશભરમાં કોરોનાવાયરસ નો કહેર યથાવત છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોરોના ની સ્થિતિ ની સમીક્ષા કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!