સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસને લાગ્યો મોટો એક ઝટકો, એક સાથે આટલા નેતાઓ જોડાયા ભાજપમાં

Published on: 4:55 pm, Thu, 17 December 20

અમરેલી જિલ્લા કોંગ્રેસ ને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના 10 જેટલા આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ખાંભા કોંગી શાસિત એપીએમસીના 2 ડાયરેક્ટરો સહિતના કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા છે.સાવરકુંડલા ખાતે ભાજપ દ્વારા કિસાન સંમેલનમાં બે યાર્ડના ડાયરેક્ટરો સહિતના કોંગી આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી.

એક મોટો ઝટકો લાગ્યો છે.અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પડ્યું હતું અને લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.ત્યારબાદ દ્વારકા મદદ પણ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા અને ઓખા નગરપાલિકાના બે.

કોંગ્રેસી સભ્યોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો જથ્થો સૌરાષ્ટ્રના બે દિગ્જ નેતાઓનો જવાબ આપ્યો.

રાજીનામુંં ત્યારબાદ આ નેતાઓની સંલગ્નતાઓમાં જોડાણનું જોડાણ કટોકટી મોટો ઝટકો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!