સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને માર્યો ટોણ, કહ્યુ કે…

Published on: 10:58 am, Fri, 15 January 21

ગાંધીનગરમાં જાહેરક્રમમાં નીતિન પટેલે વિરોધી પર નિશાન તાક્યું હતું.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની પતંગ કપાશે તેમ કહીને તેમને તેમના વિરોધીઓ વિશે પણ ટોણ માર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક જ સમયમાં યોજાવાની છે.

ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધ પક્ષ ઉપર નિશાન સાધ્યું હતું.ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે અડાલજ ઉવારસદ ઓવર બ્રીજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

ત્યાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નિતીન પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, વિધાનસભા લોકસભામાં કોંગ્રેસ ની પતંગ કપાય છે એમ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસની પતંગ કપાશે.

મને નીચે પાડવાનો લોકોએ બહુ પ્રયાસ કર્યો છે.પણ દર વખતે હું બચી જવું છું અને તમારા જેવા લોકોના કારણે દર વખતે હું બચી જઈ છું.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને માર્યો ટોણ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!