સોનુ ખરીદવાની સુવર્ણ તક..! હોળી ધુળેટી પહેલા સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ…

જો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનો વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે. આજે અમે તમને સોનાને ચાંદીના લેટેસ્ટ ભાવની ગુડ રિટર્ન્સ વેબસાઈટ મુજબ સાચી અને સચોટ માહિતી આપવાના છે તો ચાલો આજે આપણે 20 માર્ચ 2024 ને બુધવારના રોજ શું ભાવ છે

તેની વિશે જાણીએ.22 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો 10 ગ્રામ સોનાનો ભાવમાં આજરોજ એક પણ રૂપિયાનું વધારો કે ઘટાડો થયા વગર 60850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે અને 24 કેરેટ સોનાના ભાવમાં

પણ એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયા વગર 66380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.20 માર્ચ 2024 ના રોજ ચાંદીના ભાવમાં 300 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 77000 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે

આપને જણાવી દઈએ કે 19 તારીખ મતલબ કે ગઈકાલે ચાંદીના ભાવમાં 300 નો મોટો વધારો થયો હતો ત્યારે આજે 300 નો ઘટાડો થયો છે ને છેલ્લે સરવાળો સોનુ અને ચાંદી બને છેલ્લા 15 દિવસમાં ખૂબ જ મોંઘું થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*