અનંત અંબાણીની મંગેતર રાધિકાએ પોતાની સ્વીટ સ્વીટ અવાજમાં સ્પીચ આપી હતી. આપણે બધા જાણીએ છીએ કે જુલાઈ મહિનામાં અનંત અંબાણી અને રાધિકાના લગ્ન થવાના છે ત્યારે તેમની પ્રી-વેડિંગ સેરેમની જામનગર ખાતે કરવામાં આવી હતી જ્યાં મોટા મોટા સેલિબ્રિટી લોકો
અને ઉદ્યોગપતિઓ દેશ-વિદેશથી હાજર થયા હતા. ત્યારે પ્રી-વેડિંગ સેરેમની ના ઘણા દિવસ બાદ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ થઈ રહ્યો છે જેમાં ટ્રોલ કરનારાઓને મોકો મળી ગયો છે. જોકે રાધિકાએ પોતાના મંગેતર અનંત અંબાણી માટે દિલથી સ્પીચ આપી છે અને તેમાં પણ ભૂલ કાઢવા વાળા એ ભૂલ કાઢી છે.
આ લોકો કહેવા લાગ્યા કે બડે લોક બડે કોપી બાજ. તો આપણને એવું થતું હશે કે રાધિકા એવી તો કઈ કોપી કરી કે આ લોકો આવું બધું બોલી રહ્યા છે અને કંઈક સ્પીચ આપી અને સ્પીચ કોઈ દી કોપી કરવી એ કાય ખોટું તો છે નહીં. રાધિકાએ પોતાના મંગેતર અનંત માટે જે દિલથી સ્પર્શે એવી સ્પીચ આપી
તે સાંભળીને લોકોને હોલીવુડ મુવી ની યાદ આવી ગઈ.રાધિકાએ કહ્યું આ પૃથ્વી પર એક અગત્યથી વધુ લોકો છે ને જીવનનો વાસ્તવમાં અર્થ શું છે? પરંતુ જ્યારે તમને કોઈ એવી વ્યક્તિ મળે કે જે દરેક બાબતમાં તમારી સંભાળ રાખવાનું વચન આપે પછી તે સારું હોય તો ખરાબરાધિકાની આ સ્પીચ સામે આવતા સેલ વી ડાન્સ જે હોલીવુડ મુવી 2004માં આવી હતી તેનો આ ડાયલોગ છે જેથી લોકો કોપી કોપી કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment