જય દ્વારકાધીશ : બેટ દ્વારકાના બ્લુ દરિયા ની અંદર દેખાયું કંઈક એવું કે જોઈને તમે પણ કહેશો કે એની માસીને…જુઓ વિડિયો

Published on: 11:28 am, Fri, 23 February 24

મિત્રો હાલના સમયમાં સોશિયલ મળ્યા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે અને ઘણા બધા વિડીયો એવા હોય છે કે તેમાં સાચું પણ ન લાગે અને ખોટું પણ ન લાગે. ત્યારે અમુક વિડિયો એવા હોય છે જે આપણને પૂરેપૂરા આશ્ચર્યચકિત કરી દેતા હોય છે.

આજે તો મોટાભાગના લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને પોતાના ફ્રી ટાઇમ પસાર કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram મા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે બેટ દ્વારકાના દરિયાની અંદર એવું એક જળ પાણી જોવા મળ્યું હતું કે જે ક્યારેય આપણે જોયું જ નથી અને આ જળપાણી બીજુ કોઈ નહીં પરંતુ ડોલ્ફિન છે. તમને ખબર જ હશે કે ચોખ્ખા દરિયાની અંદર જ ડોલ્ફિન દેખાતી હોય છે

ત્યારે દ્વારકાનો દરિયો તો કેટલો સુંદર છે જેને નજરે જોયો હોય તેને જ ખબર હોય.બેટ દ્વારકાના દરિયાની અંદર ડોલ્ફિન દેખાતા ભગવાન દ્વારકાધીશના દર્શને આવેલા તમામ યાત્રી કો ખુશીના માર્યા ઉછળી પડ્યા હતા અને તમને ખબર જ હશે કે આવી માછલી ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણી નજરે જોવા મળતી હોય છે ત્યારે બેટ દ્વારકાના દરિયા ની અંદર જોવા મળતા યાત્રિકોને ખુશીના ઉછાળી પાડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય દ્વારકાધીશ : બેટ દ્વારકાના બ્લુ દરિયા ની અંદર દેખાયું કંઈક એવું કે જોઈને તમે પણ કહેશો કે એની માસીને…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*