રાજ્યની આ માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – જાણો જુદી-જુદી APMCના બાજરાના ભાવ…

આ વર્ષે રાજ્યમાં ખેડૂતોને મોટેભાગના પાકના ભાવ માર્કેટયાર્ડમાં ખૂબ જ સારા મળી રહ્યા છે. ત્યારે બાજરાના ભાવને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના ધનસુરામાં માર્કેટયાર્ડમાં બાજરાનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નીચે આપેલા બાજરાના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

ચાલો જાણીએ જુદી જુદી માર્કેટયાર્ડના બાજરાના ભાવ…

સાબરકાંઠાની ધનસુરા માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2390 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2220 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2330 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2330 રૂપિયા નોંધાયો છે.

આણંદ ઉમરેઠ માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2200 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2190 રૂપિયા નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 1960 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 1950 રૂપિયા નોંધાયો છે.

પાલનપુર બનાસકાંઠા માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2280 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2270  રૂપિયા નોંધાયો છે. દહેગામ ગાંધીનગર માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2125 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2012 રૂપિયા નોંધાયો છે.

માંગરોળ જુનાગઢ માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2150 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2100 રૂપિયા નોંધાયો છે. મહેસાણા વિસનગર માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2330 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2127 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2175 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 1800 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*