2024ને લઈને બાબા વેંગાની ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી…! 2024માં 4 ભયંકર ઘટનાઓ વિશ્વને…

Published on: 12:21 pm, Wed, 29 November 23

મિત્રો એવું કહેવામાં આવે છે કે, મનુષ્ય કોઈ પણ દિવસ ભવિષ્ય જોઈ શકતો નથી. પરંતુ મનુષ્ય ભવિષ્યમાં શું થવાનું છે તેનું અનુમાન જરૂર લગાવી શકે છે. દુનિયામાં કેટલાય એવા લોકો થઈ ગયા છે જેમને કરેલી ભવિષ્યવાણી સાબિત થઈ છે. ભવિષ્યવાણીની વાત કરીએ તો બાબા વેંગાનું નામ પહેલા આવે છે.

તેઓ દુનિયામાં નથી પરંતુ તેમની કરેલી ભવિષ્યવાણીની ચર્ચાઓ આજે પણ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણીમાંથી 85% ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે.

ત્યારે તેમની 2024 માટેની એક ડરામણી ભવિષ્યવાણી વિશેની વાતો હાલમાં ખૂબ જ થઈ રહી છે. બાબા વેંગાની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો, 9/11નો આંતકી હુમલો અને પોતાના મૃત્યુની આગાહી કરી હતી.

બાબા વેંગાએ 2024 માટે કેટલીક અવિશ્વાસનીય રીતે ડરામણી આગાહીઓ કરેલી છે. કહેવામાં આવે છે કે બાબા વેંગાને સપનું આવ્યું હતું કે, વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિનો તેમના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા જીવ લઈ લેવામાં આવશે. વધુની આગાહીમાં એવું પણ છે કે, 2024 માં આંતકવાદી યુરોપ પર હુમલો કરશે તેઓ દાવો કરવામાં આવ્યો છે.

એવી પણ ભવિષ્યવાણી છે કે, 2024 માં મોટું સંકટ આવશે અને જેની અસર વૈશ્વિક અર્થ વ્યવસ્થા પર પડશે. હવે જોઈએ કે આમાંથી કેટલી ભવિષ્યવાણી આગામી સમયમાં સાચી પડે છે. આ ભવિષ્ય વાણી પર અમારી વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "2024ને લઈને બાબા વેંગાની ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી…! 2024માં 4 ભયંકર ઘટનાઓ વિશ્વને…"

Leave a comment

Your email address will not be published.


*