લગ્નમાં વરરાજાના મિત્રોએ તેને એવું ગિફ્ટ આપ્યું કે, વરરાજો અને દુલ્હન બંને શરમાઈ ગયા… વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશો..

Published on: 12:57 pm, Tue, 19 December 23

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને લગ્નના ઘણા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે ઘણા સમય પહેલાનો એક લગ્નનો રમુજી વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં વરરાજાના મિત્રો તેને ગિફ્ટ માં કંઈક એવી વસ્તુ આપે છે કે વરરાજો બધાની વચ્ચે શરમથી લાલચોળ થઈ જાય છે. વરરાજાને જોઈને આજુબાજુ બેઠેલા લોકો પણ ખડખડાટ હસી પડે છે. મિત્રો તમને સૌ કોઈ લોકોને ખબર જ હશે કે લગ્નમાં વરરાજાના મિત્રો એક અલગ જ મોજ જમાવી દેતા હોય છે.

લગ્નમાં વરરાજાના મિત્રો હંમેશા મજાક મસ્તી કરતા હોય છે અને કંઈકને કંઈક એવું કરતા હોય છે કે મહેમાનો પણ ખડખડાટ હસી પડતા હોય છે. ત્યારે હાલમાં લગ્નનો તેવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરરાજો અને દુલ્હન બંને સ્ટેજ પર બેઠેલા છે અને મહેમાનો તેમને ગિફ્ટ આપી રહ્યા છે.

આ દરમિયાન વરરાજાના મિત્રો તેમને ગિફ્ટ આપવા માટે સ્ટેજ પર ચડે છે. મિત્રોએ કાંઈક એવું ગિફ્ટ આપ્યું હતું કે તે જોઈને વરરાજાને પરસેવો વળી ગયો હતો અને દુલ્હન પણ શરમાઈ ગઈ હતી. વરરાજો પોતાના મિત્રોનું ગિફ્ટ ખોલે છે એટલે તે તરત જ સમજી જાય છે કે તેમના મિત્રો મસ્તીના મૂડમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Kichu’s Abi 💖 (@kichus_abi)

એટલે તે ગિફ્ટ ખોલતો નથી અને મિત્રોએ આપેલું ગીત સંતાડી દે છે. વાયરલ થયેલો આ રમુજી વિડિયો kichus_abi નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "લગ્નમાં વરરાજાના મિત્રોએ તેને એવું ગિફ્ટ આપ્યું કે, વરરાજો અને દુલ્હન બંને શરમાઈ ગયા… વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશો.."

Leave a comment

Your email address will not be published.


*