અરે બાપ રે આ શું…! જોવા મળી બે મોઢાવાળી વિચિત્ર ગરોળી… વિશ્વાસ ન હોય તો જોઈ લો આ વિડીયો…

Published on: 4:52 pm, Tue, 19 December 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વિચિત્ર વિડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા વાયરલ થયેલા એક વિચિત્ર વિડિયો વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ વીડિયોમાં એક એવી વિચિત્ર ગરોળી જોવા મળી રહી છે.

જે જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વિચિત્ર ગરોળી જોવા મળી રહે છે અને આ ગરોળીના બે મોઢા છે. આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

મિત્રો આપણે બે મોઢાવાળી ગાય ઉપરાંત બે મોઢાવાળા સાપ જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય બે મોઢા વાળી ગરોળી જોઈશ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેવી જ એક ગરોળી જોવા મળી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ ગરોળીના બે માથા અને બે મોઢા દેખાઈ રહ્યા છે અને તે એકદમ સ્વસ્થ છે. વિડીયો પહેલી નજરે જોઈને વિશ્વાસ કરો ઘણો મુશ્કેલ છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર snakebytestv નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉપરાંત આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે આ શું…! જોવા મળી બે મોઢાવાળી વિચિત્ર ગરોળી… વિશ્વાસ ન હોય તો જોઈ લો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*