વિધાનસભાની પેટા ચૂંટણી : જ્ઞાતિવાદના ગુંચવાલા વચ્ચે લીંબડી બેઠક પરથી ભાજપે જાહેર કર્યું આ વ્યક્તિનું નામ

368

3 નવેમ્બર ના રોજ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે લીંબડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત ને લઇને ઘણી બધી અટકળો લગાવવામાં આવી રહી હતી. ભાજપ દ્વારા બેઠક પરથી પગ ના જુના જોગી કિરીટસિંહ રાણા નું નામ જાહેર કરવામાં આવ્યું છે.આ બેઠકને લઈ ને જ્ઞાતિવાદ નો મૂર્દો મોટો પાયે ઊછળ્યો હતો તેમ છતાં ભાજપ દ્વારા કિરીટસિંહ ના નામની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લીમડી બેઠક પરથી ભાજપે ઉમેદવાર ના નામ જાહેર કરી દીધા છે.

ભાજપે લીમડી માંથી કિરીટસિંહ ને ઉમેદવાર બનાવ્યા છે.ભાજપે વખત કિરીટસિંહ રાણા ની ટિકિટ આપી છે અને ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ નિવેદન આપતા કહ્યું કે, લીમડી બેઠક પરના તમામ જ્ઞાતિના મતદારો ભાજપ તરફી છે અને અમે જંગી બહુમતીથી જીતશું.ઉલ્લેખનીય છે કે.

આ બેઠક પર કિરીટસિંહ રાણા નું નામ જાહેર કરાતા ભાજપમાં અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોળી સમાજના આગેવાનોના બેઠક પર કોળી ઉમેદવાર ની માંગ કરી રહ્યા હોવાનું ચર્ચાએ જોર પકડયું હતું.

ત્યારે હવે કોંગ્રેસ દ્વારા છો. કોળી સમાજના ઉમેદવારને ઉભા રાખવામાં આવશે તો આપેલી બેઠક પર ફરી વખત સૌની નજર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!