વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ થઈ તેજ, આ દિગ્ગજ નેતા ભાજપ માં થશે સામેલ, જાણો તેનું નામ.

Published on: 11:38 am, Wed, 16 June 21

દેશમાં આગામી 6 રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે. બુધવારના રોજ ભાજપ ભરત અભિયાન શરૂ જોવા મળ્યું. ભારતીય જનતા પાર્ટીના જણાવ્યા મુજબ બુધવારે સવારે 11 11 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સામેલ થઈ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં થોડાક દિવસ પહેલા જ જિતીન પ્રસાદ સામેલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પોતાનો ગઢ મજબૂત કરવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી.

ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રાજકીય પક્ષો વચ્ચે સતત ચાલતી રહે છે. આ બે રાજ્યો ઉપરાંત આવતા વર્ષે ઉતરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત આવતા વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે તકરાર ચાલી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપની સામે એક નવો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માટે ગઈકાલે તમામ ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી અને તેમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણા નિર્ણયો લેવાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ થઈ તેજ, આ દિગ્ગજ નેતા ભાજપ માં થશે સામેલ, જાણો તેનું નામ."

Leave a comment

Your email address will not be published.


*