ટ્રેક્ટર ચલાવતી ગુજરાતી લોક ગાયિકાનો જુનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને ઓળખી બતાવો કોણ છે આ બેન…

Published on: 12:44 pm, Sat, 1 April 23

સોશિયલ મીડિયા પર ગુજરાતની એક લોકપ્રિય ગાયિકા નો ટ્રેક્ટર ચલાવતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ઈન્સ્ટા રીલ્સમાં શેર કરવામાં આવ્યો છે અને આ વિડિયો શેર કરતા ની સાથે કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, કોણ ઓળખે છે આમને ? ખરેખર જ્યારે તમે આ વિડીયો જોશો તો પહેલી નજરમાં તો ઓળખી જશો કે આ કઈ ગાયિકા છે ?

આ વિડીયો જઈને ઘણા લોકો આ ગાયિકા કલાકારને ઓળખી પણ નથી શક્યા કારણકે લુક ખૂબ જ સિમ્પલ છે. તેમના ચહેરાને પણ સ્પષ્ટ રીતે જોઈ નથી શકાતો પરંતુ જે લોકો આ ગાયિકા ને ચાહકગણ છે. તેઓ તો પહેલી જ નજરમાં ઓળખી જાય કે આખરે આ કોણ છે,

કહેવાય છે ને કે સમય સાથે બધા બદલાઈ જાય છે જેમાં સૌથી પહેલા માણસ પોતાના પહેરવેશને બદલે છે. આ ટ્રેક્ટર ચલાવતી ગાયિકા બીજું કોઈ નહીં પણ ગુજરાતની કોયલ તરીકે ઓળખાતી કિંજલ દવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કિંજલ દવે આજે ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા છે અને દેશ-વિદેશમાં ધૂમ મચાવે છે.

એમને તમે વાડીમાં ટ્રેક્ટર ચલાવતા જોવ ત્યારે તમને આશ્ચર્ય થશે કે આખરે કિંજલ દવે પણ આ રીતે ટ્રેક્ટર ચલાવી શકે છે ? કિંજલ દવે ખૂબ જ સામાન્ય ઘરની યુવતી છે અને તેનું જીવન પણ ગામડામાં પસાર થયું છે. જેથી તેઓ આજે ભલે ગુજરાતના લોકપ્રિય ગાયિકા હોય પરંતુ તેઓ પોતાના અંગત જીવનમાં ખૂબ જ સારી રીતે જીવન જીવે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિંજલ દવે મોજ થી ટ્રેક્ટર ચલાવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને ઘણા લોકો પહેલી નજરમાં જ ઓળખી ગયા છે. જ્યારે ઘણા લોકો કિંજલ દવે ને ઓળખી પણ ન શક્યા, કારણકે તેઓ ખૂબ જ સાદા પહેરવેશમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રેક્ટર ચલાવતી ગુજરાતી લોક ગાયિકાનો જુનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને ઓળખી બતાવો કોણ છે આ બેન…"

Leave a comment

Your email address will not be published.


*