ડાકોરના પૂનમના મેળામાં બની દુઃખદ ઘટના : ફરજ બજાવનાર પોલીસ જવાનું અચાનક હૃદય રોગથી મૃત્યુ, ઓમ શાંતિ

Published on: 10:26 am, Tue, 26 March 24

મિત્રો આપણને બધાને ખ્યાલ જ છે કે ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં ગુજરાતના ડાકોરથી એક ઘટના સામે આવી છે જેમાં હોળી પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવાના સમયે પોતાની સેવામાં વ્યસ્ત પોલીસ જવાન નું હાર્ટ એટેક થી મૃત્યુ થવાની ઘટના સામે આવી છે.

આપને જણાવી દઈએ કે એસઆરપી જવાના હાર્ટ એટેકથી નોટના કારણે સમગ્ર પંથકમાં શોક નું મોજુ કરી વળ્યું હતું.આપને સમગ્ર ઘટના વિશે જણાવીએ તો ડાકોર ખાતે યોજાયેલ ફાગણી પૂનમના લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેના જ કરવામાં આવ્યું હતું જેના લીધે પોલીસ કર્મચારીઓ સહિત એસઆરપીની ટુકડીઓ અહીં સેવામાં હતી

તેની સાથે તેઓ લોકોની ગતિવિધિ પર નજર રાખતા હતા. ત્યારે સવારના 8:30 વાગ્યાની આજુબાજુ એસઆરપી ચૌહાણ ફરજ બજાવના ચાલીસ વર્ષીય રામજીભાઈ પરમાર ને ઓફિસ વર્ક કરતા સમયે અચાનક જ છાતીમાં દુખાવો થયો તેના લીધે સહ કર્મચારીઓ દ્વારા તેમને એમ્બ્યુલન્સ મારફતે ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અને જ્યાં તેઓની ફરજ દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા હતાડોક્ટરોના જણાવ્યા મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેકની અસર દેખાય ત્યારે તેઓને જમીન પર સીધા સુડાવાના અને પછી ગુટણ પર તેની પાસે બેસો

અને આ પછી બંને હાથની હથેળીઓ એક સાથે જોડો અને પીડિતની છાતીને જોડતી દબાવવાનું શરૂ કરો લગભગ 100 થી 120 મિનિટના દરે છાતીને દબાવીને રાખતા અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ડાકોરના પૂનમના મેળામાં બની દુઃખદ ઘટના : ફરજ બજાવનાર પોલીસ જવાનું અચાનક હૃદય રોગથી મૃત્યુ, ઓમ શાંતિ"

Leave a comment

Your email address will not be published.


*