રસ્તા ઉપર પાણીપુરીની લારીવાળા પાસે હાથીએ પાણીપુરી ખાધી, આવો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય – જુઓ વિડીયો

Published on: 1:55 pm, Fri, 14 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા રમુજી વિડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. મિત્રો આપણા દેશના યુવાનો અને યુવતીઓને રસ્તા ઉપર ઉભા રહીને નાસ્તો કરવો ખૂબ જ પસંદ છે. ખાસ કરીને યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉભા રહીને પાણીપુરી ખાવાનું વધારે પસંદ કરે છે.

પરંતુ શું તમે કોઈ દિવસ પાણીપુરી ની લારી ઉપર ઉભા રહીને હાથીને પાણીપુરી ખાતો જોયો છે? ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આવો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પાણીપુરીની લારી પાસે કેટલાક લોકો સાથે એક હાથી ઉભેલો જોવા મળી રહ્યો છે. હાથી પાણીપુરીની લારી ઉપર ઉભો રહીને એક પછી એક પાણીપુરી ખાઈ રહ્યો છે. હાથીને પાણીપુરી ખાતો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો ચોકી ગયા હતા.

અને કેટલાક લોકો તો ખડખડાટ હસવા લાગ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાણીપુરી બનાવનાર વ્યક્તિ એક પછી એક પાણીપુરી બનાવીને હાથીની સૂંઢમાં મૂકે છે. હાથી પાણીપુરીનો ભરપૂર આનંદ માણતો જોવા મળી રહ્યો છે.

આ વિડીયો અસમ રાજ્યનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Odisha Basi નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ઘણા લોકો તો ખડખડાક ખસી પડ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કૉમેન્ટ કરી રહ્યા છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ ભેગી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી એક પછી એક પાણીપુરી ખાઈને પાણીપુરીનો ભરપૂર સ્વાદ માણી રહ્યો છે. હાથીને પણ પાણીપુરી ખાવાની મજા પડી ગઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા ઉપર પાણીપુરીની લારીવાળા પાસે હાથીએ પાણીપુરી ખાધી, આવો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય – જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*