પરીક્ષા આપવા જઈ રહેલા 18 વર્ષના વિદ્યાર્થીને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, રસ્તામાં કંઈક એવું થયું કે… દીકરાનું મૃતદેહ જોઇને માતા ચોધાર આંસુએ રડી પડી !

Published on: 4:02 pm, Mon, 17 October 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. આપણી સામે એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણા પણ રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે ઓટો વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના વૈશાલીના હાજીપુરમાં બની હતી. હાજીપુર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય માર્ગ પર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

અહીં બે રીક્ષા સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બંને લોકોને સ્થાનિક લોકોએ સારવાર માટે હાજીપુર સદર હોસ્પિટલ લઈ જ ગયા હતા. અહીં હોસ્પિટલમાં ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.

અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષની હતી અને તેનું નામ અક્ષય હતું. મળતી માહિતી અનુસાર અક્ષય ઓટોરિક્ષામાં સવાર થઈને ઇન્ટર પરીક્ષા આપવા માટે ભટોલિય જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. રસ્તામાં અક્ષય જે ઓટોમાં સવાર હતો તે ઓટો સાથે અન્ય એક ઓટોની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં અક્ષય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. દીકરાનું મૃત્યુ જોઈને સંબંધીઓ ચોધાર આસુએ રડી પડ્યા હતા. અક્ષયની માતા અક્ષયના મૃતદેહ પાસે ઊભી રહીને રડી રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પરીક્ષા આપવા જઈ રહેલા 18 વર્ષના વિદ્યાર્થીને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, રસ્તામાં કંઈક એવું થયું કે… દીકરાનું મૃતદેહ જોઇને માતા ચોધાર આંસુએ રડી પડી !"

Leave a comment

Your email address will not be published.


*