રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આ જગ્યાએ કરા સાથે પડશે વરસાદ.

503

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સમગ્ર રાજ્યમાં 17 થી 20 એપ્રિલ સુધીમાં હવામાનમાં પલટો આવશે અને રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો.

પણ હજુ પણ ગલ્ફ તરફથી ધૂળ ની સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મહિના ની અસર આવ્યા કરશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે.

દિલ્હીના આજુબાજુ વિસ્તાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ભાગોમાં તેમજ ગુજરાતના કચ્છમાં ગાજવીજ ની સાથે વરસાદ પડી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 17 થી 20 એપ્રિલના દેશના ઉત્તર ભારતના ભાગોથી, રાજસ્થાન તથા કચ્છના ભાગોમાં અસર થશે. કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઉપરના ભાગમાં ધૂળ.

તથા વંટોળની સાથે ગાજવીજ સાથે કરા પડવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ભારતમાં વરસાદ ની શક્યતા રહેલી છે અને આની સાથે તમિલનાડુ તથા કર્ણાટક ના ભાગો પણ પ્રભાવિત થશે.

26 માર્ચ બાદ વાતાવરણમાં પલટો આવી શકે તેમ હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગરમી માં વધઘટ થશે તેમ જ ઉનાળામાં પણ હવામાન માં થતા બદલાવથી.

ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. અનેકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવી શકે તેમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!