અંબાલાલ પટેલ કરી ફરી એક મોટી આગાહી, ભારે વરસાદ સાથે આવશે વાવાઝોડું…

Published on: 5:20 pm, Mon, 7 September 20

વરસાદે ગુજરાતમાં ખૂબ જ ધૂમ મચાવી છે. આવામાં અંબાલાલ પટેલ કરી ફરીથી એક આગાહી તેમને કહ્યું કે આ વખતે વરસાદ સાથે આવશે વાવાઝોડું અને ખાલી સપ્ટેમ્બરમાં જ નહીં ઓક્ટોબર અને નવેમ્બરમાં પડશે તો ધોધમાર વરસાદ.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વરસાદ સાથે આવશે જબરદસ્ત વાવાઝોડું અને તેના કારણે ખેડૂતોને થશે ભારે નુકસાન અને ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લાઓમાં સર્જાશે પૂરની સ્થિતિ.અંબાલાલ પટેલે કહ્યું કે ઓક્ટોબર અને નવેમ્બર મહિના કરતા આ મહિનામાં ખૂબ જ ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર તેમને કહ્યું કે ઓક્ટોબરમાં પડશે ભારે વરસાદ અને નવેમ્બરમાં ભારે વરસાદ સાથે જબરદસ્ત વાવાજોડુ આવશે. અને તેમને કહ્યું કે દક્ષિણ ભારતમાં પણ આવી શકે છે વાવાઝોડું દક્ષિણ ભારતમાં 22 સપ્ટેમ્બર બાદ વાવાઝોડાની સંભાવના રહેશે. આ વાવાઝોડું કારણ છે બંગાળની ખાડી અને અરબસાગર આવતી ઠંડી હવા ઓ તેના કારણે દક્ષિણ ભારતના વાવાઝોડાની સંભાવના.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!