ચીનની ઘૂસણખોરી નિષ્ફળ બનાવવા માટે ભારતીય જવાન થયો શહીદ સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર…

213

છેલ્લા બે-ત્રણ મહિનાથી ભારત અને ચીન વચ્ચેના તણાવ ખૂબ જ વધી ગયા છે. એવા ભારત અને ચીનની બોર્ડર ચીની સૈનિકો ભારતમાં ઘૂસણખોરી કરવાની ખૂબ જ કોશિશ કરી રહ્યા છે. ચીની સૈનિકો સાથે અથડામણમાં શહીદ થયેલ ભારતીય સ્પેશિયલ ફનિટયર કમાન્ડો નાઈમા તેનજીંગ (51) આજે તેમની સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ સંસ્કાર કરતી વખતે ભારતીય સૈનિકોએ એમને તિરંગા સાથે ભારત માતા કી જય’ના નારા સાથે સન્માન આપ્યું હતું. સૈનિકે ભારત માટે પોતાનું બલિદાન આપ્યું હતું.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ૨૯ ઓગસ્ટ ચીની સૈનિકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ છે. ત્યારે મીશાલ દ્વારા બ્લાસ્ટ તેનજીંગ શહીદ થયા હતા. અને તેનજિગ ચીનની આ ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી. આ ઓપરેશનમાં તિબેટીઓ જવાન વિકાસ પણ આ ઘૂસણખોરી અને નિષ્ફળ બનાવવામાં આ ઓપરેશનમાં સામેલ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!