અમદાવાદીઓ તૈયાર રહેજો! હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી

Published on: 6:33 pm, Sat, 29 August 20

ગુજરાતમાં ચોમાસાની મોસમ બરાબર જામી છે અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ,દ્વારકા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહેવા સાથે આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે. સમુદ્રમાં બનેલી વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આવી રહી છે. જેના પગલે 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરના સુધી રોજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર ઘટશે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે રાજ્યમાં 26 થી 29 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત 30 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે.જેના કારણે 30 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ભારેથી અતિભારે પડવાની સંભાવના છે.

અમદાવાદ શહેરમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવા સાથે શહેરના કેટલાક ભાગોમાં વરસાદ ના ભારે જાપતા વરસવાની શક્યતા સેવાઇ રહી છે. ઉત્તર છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશના આકાશ માં લો પ્રેસર થવાને પગલે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથે કેટલીક જગ્યાએ હળવો અને કેટલાક સ્થળે મુશળધાર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે.

અધિકારીઓ વતી કહેવામાં આવ્યું છે કે કટોકટીની યોજનાઓ લર્નિંગ લાઇન શિક્ષણ પર પાછા ફરવાની તૈયારી કરવામાં આવી છે જેથી જોખમનું સ્તર બદલાઈ શકે. વિદ્યાર્થીઓને શાળામાં અને બહાર માસ્ક પહેરવાની અને શક્ય હોય તો જાહેર પરિવહન ટાળવાની સલાહ આપવામાં આવી છે.શાળાઓને રોગ નિયંત્રણ ઉપકરણોનો સંગ્રહ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને નવી ચેપ અટકાવવા માટે તૈયારી કરવામાં મદદ માટે કસરતો અને તાલીમ સત્રો યોજવા. તેમને બિનજરૂરી સામુહિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપવામાં આવી છે અને આરોગ્ય અધિકારીઓને દૈનિક અહેવાલો રજૂ કરવા જણાવ્યું છે.

Be the first to comment on "અમદાવાદીઓ તૈયાર રહેજો! હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*