તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની જૂની સોનુએ પાણી માં બતાવી એવી અદા કે વીડિયો જોઇને તમારું…

Published on: 4:27 pm, Sat, 18 September 21

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બધા એકટર્સ ને લોકો ખૂબ પસંદ કરે છે. સીરીયલ નો ભાગ રહી ચુકેલ નિધિ ભાનુશાલી એટલે કે જૂની સોનું ને લોકો ખૂબ પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેમના ફોટા અને વિડીયો વાયરલ થતા હોય છે.આ એકટર્સ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં સોનુનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by nidhibhanushali.fp (@_nino_saur)

નિધી ભાનુશાળી આ ફોટોમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. એમનો આ ફોટો તેમનો એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.આ ફોટા મા તેમના વાળ ખુલ્લા છે.એમનો અંદાજ ખૂબ વાઈલ્ડ લાગી રહ્યો છે.મોટાભાગે નિધિ હિપ્પી અને જિપ્સી સ્ટાઈલમાં જોવા મળે છે પણ આ વખતે તેમનો લૂંક કઈક અલગ જ છે.

નિધિ ના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થતાં હોય છે. તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાલી નો એક વીડિયો વાયરલ થયો હતો.તે વીડિયોમાં તે જંગલ વચોવચ તળાવ આનંદ લેતી જોવા મળી રહી હતી. નિધિ ના ઘણા ફ્રેન્સ તેમને યુ ટ્યુબ ચેનલ શરૂ કરવાની ભલામણ કરી રહ્યા છે, જેથી તે તેમના વિડીયો વિસ્તારથી જોઈ શકે.નિધી ભાનુશાળી લાંબા સમયથી નવી જગ્યાઓ પર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!