કોફડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના 26 ફેબ્રુઆરીના રોજ ભારત બંધ ના આહવાન ના સંદર્ભમાં આજે સરકાર અને CAIT વચ્ચે વાતચીત થઈ હતી.જોકે આ મુદ્દે CAIT હવે એકલું નથી રહ્યો અને બંને આ બંધના આહવાન ને ધ્યાનમાં લઈને.
એટવાનું પણ હવે તેને સમર્થન મળ્યું છે.આ દિવસે હવે દેશભરમાં ટ્રાન્સપોર્ટ દ્વારા ચક્કાજામ કરવાની જાહેરાત કરવામાં આવી છે.ભારતના દરેક રાજ્યમાં, જીએસટી ની ઘણી જોગવાઈઓનો વિરોધનો અવાજ હવે વધુ મજબૂત થતો જઈ રહ્યો છે.
અને હવે તેના સમર્થનમાં, ઉદ્યોગપતિઓ,ટેકસ પ્રોફેશનલ, નાના ઉધોગ અને વેપાર થી સંબંધિત અન્ય વિભાગો એ પણ CAIT ના ભારત બંધના આહવાન પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
CAIT ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ અને ભરતિયાએ GST કાઉન્સિલ તેના પોતાના ફાયદા માટે જીએસટીના સ્વરૂપને વિકૃત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે GST સંપૂર્ણપણે નિષ્ફળ ટેક્સ વ્યવસ્થા છે.
જીએસટી અને મૂળભૂત સ્વરૂપ સાથે છેડછાડ કરવામાં આવ્યો છે. તમામ રાજ્ય સરકારોને તેના હિતોની ચિંતા છે ,જ્યારે કે ટેકસ સિસ્ટમ આસન બનાવવાની કોઈને પણ ચિંતા જ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment