કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલ બોલી કે “પવનના જોકાએ મજા કેટલી લઈ લીધી હશે એ તો…” જુઓ વાયરલ વિડિયો…

Published on: 11:34 am, Wed, 15 March 23

મિત્રો આજથી થોડા દિવસ પહેલા ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટી હતી. 5 વર્ષ બાદ કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટતા જ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ વાતની જ ચર્ચાઓ ચાલી રહી છે. બંનેની સગાઈ તૂટ્યા બાદ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Kinjal Dave celebrates 3 years of engagement with fiance Pavan Joshi;  dedicates a romantic video to him | Gujarati Movie News - Times of India

સૂત્રો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશીની સગી બહેન છે. બંનેની સગાઈ તૂટવાના મામલે ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે. ત્યારે હંમેશા વિવાદોમાં રહેતી TIKTOK સ્ટાર કીર્તિ પટેલનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થતો જોવા મળી રહ્યો છે.

કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી  આવા શબ્દો,વાયરલ થયો આ વીડિયો - Gujju Desi - ગુજ્જુ દેશી

જેમાં કીર્તિ પટેલ કિંજલ દવે અને પવન જોશીના સગાઈ તૂટ્યાના મુદ્દા પર બોલતી જોવા મળી રહે છે. કીર્તિ પટેલ કિંજલ દવે અને પવન જોશી વિશે ના બોલવાના શબ્દ વીડિયોમાં બોલતી જોવા મળી રહી છે. આ ઉપરાંત કીર્તિ પટેલ પવન જોશીની બહેન વિશે પણ ખરાબ શબ્દો બોલતી નજરે પડી રહે છે.

પાંચ વર્ષે તૂટી કિંજલ દવે અને પવન જોષીની સગાઇ- કારણ માત્ર એટલું હતું કે...  Gujarat Trishul News Gujarati Samachar Gujarati News

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ પવન જોશીની બહેન વિશે કહે છે કે, હું ઘણા સમયથી કહેતી હતી કે પવન જોશીની બહેન એવી જ છે, પરંતુ કોઈએ મારી વાત પર વિશ્વાસ ન કર્યો. કીર્તિ પટેલ વીડિયોમાં કહેતી જોવા મળી રહે છે કે, “હવે કઈ બાજુ જશે પવનનો જોકો… પણ પવનના જોકાએ મજાક કેટલી લીધી હશે એ તો જુઓ…”

ટિકટોક ગર્લ' કીર્તિ પટેલ વિરૂદ્ધ બે દિવસમાં બીજી ફરિયાદ, ગોવાથી સુરત આવતી  ફ્લાઇટમાં એરહોસ્ટેસને માર્યો માર

આવી ન બોલવાની વાતો બોલીને કીર્તિ પટેલ વીડિયોમાં જોર જોરથી હસતી નજરે પડી રહે છે. હાલમાં કીર્તિ પટેલનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટવા પાછળનું મુખ્ય કારણ પવન જોશીની બહેન હતી. કારણ કે પવન જોશીની બહેનના લગ્ન કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે નક્કી થયા હતા. છતાં પણ પવન જોશીની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ કારણોસર કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલ બોલી કે “પવનના જોકાએ મજા કેટલી લઈ લીધી હશે એ તો…” જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*