સોનુ ખરીદવાની સુવર્ણ તક..! ઘણા સમય બાદ સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે પણ સોનાના ઘરેણા અથવા ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે જણાવવાના છીએ અને તમને ગુડ રિટર્નસ વેબસાઈટ મુજબ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે

કે ઘટાડો અને હાલમાં શું ભાવ ચાલી રહ્યા છે તેની વિશે સાચી અને સચોટ માહિતી આપવાના છીએ.મિત્રો આજે 30 માર્ચ 2024 ને શનિવાર નો દિવસ છે અને આમ તો બુલિયન માર્કેટમાં શનિ અને રવિવારે બંધ હોય છે મતલબ કે ભાવ વધઘટ થતી નથી ત્યારે સુરતમાં 22 કેરેટ સોનાના ભાવમાં 250 રૂપિયાના ઘટાડા

સાથે 62800 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે. સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 280 ના ઘટાડા સાથે સોનું 68500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.આજરોજ 30 માર્ચ 2024 ને શનિવારના દિવસે

ચાંદીના ભાવમાં સોના કરતાં કંઈક વિરુદ્ધ પરિસ્થિતિ છે મતલબ કે ચાંદીના ભાવમાં વધારો થયો છે અને તે કેટલો વધારો તો તેના જવાબમાં પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાના વધારા સાથે ચાંદી હવે 78,000 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*