36 વર્ષ બાદ આટલા બધા બદલાઈ ગયા છે રામાયણ સીરીયલ ના લવ-કુશ, જાણો શું કરી રહ્યા છે આ બંને?

Published on: 4:08 pm, Sat, 17 February 24

દોસ્તો તમને જણાવી દઈએ કે આજકાલ લોકો હવે ફરી એકવાર 90 ના દશકના સમયમાં સૌથી પ્રખ્યાત થયેલા દુરદર્શન તરફ આકર્ષાઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે દુરદર્શન પર જે રામાયણ બતાવવામાં આવી રહી હતી તે હાલના સમયમાં બતાવવામાં આવી રહી છે

ને આ સીરીયલના તમામ પાત્રો પ્રત્યે તમામ લોકોને દિલથી લાગણી છે. રામાયણના લવ કુશ ને તો આપણે કેવી રીતે પાછળ છોડી શકીએ. રામાનંદ સાગરની આ રામાયણમાં બંને પાત્રો ખૂબ જ ખાસ હતા

અને સીરીયલમાં લવની ભૂમિકા મયુરેશ શેત્રમંડે અને કુશની ભૂમિકા સ્વપિલ જોશી એ ભજવી હતી.સૌપ્રથમ કુશ એટલે કે સ્વપીલ જોશી વિશે જો વાત કરવામાં આવે તો તે હવે 42 વર્ષના છે અને તે ઉત્તમ અભિનેતા છે અને તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે તેઓએ કુશ નું પાત્ર ભજવ્યું હતું

ત્યારે તેમની ઉંમર માત્ર ને માત્ર નવ વર્ષ હતી.ત્યારબાદ તેને ટીવી માંથી બ્રેક લીધો હતો અને હાલમાં તે ટીવીના દુનિયાથી ખૂબ જ દૂર છે પરંતુ તે ટૂંક સમયમાં નાના પડદા પર પરત ફરી શકે છે.હવે જો રામાયણના બીજા પાત્ર એટલે કે લવની વાત કરવામાં આવે તો તેનું અસલી નામ મયુરેશ છે

અને હાલમાં તે અમેરિકાના ન્યુ જર્સીમાં રહે છે. તેને એક્ટિંગમાં કરિયર બનાવવાના બદલે બિઝનેસને પોતાના પ્રોફેશન તરીકે પસંદ કર્યો છે અને આજે તે ખાનગી કંપનીના પ્રેસિડેન્ટ અને સીઇઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "36 વર્ષ બાદ આટલા બધા બદલાઈ ગયા છે રામાયણ સીરીયલ ના લવ-કુશ, જાણો શું કરી રહ્યા છે આ બંને?"

Leave a comment

Your email address will not be published.


*