માં મોગલના આશીર્વાદથી આ દંપતીના ઘરે 17 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો… બોલો માં મોગલની જય…

Published on: 3:05 pm, Mon, 20 November 23

માં મોગલ પૂરે છે સાક્ષાત પરચા.માં મોગલ નો મહિમા અપરંપાર છે.તેમના દર્શન માત્ર થી ભક્તો ધન્યતા અનુભવે છે.સાંભળ્યું જ હશે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી ભક્તો ની બધી મનોકામના પૂર્ણ થાય છે. તેથી ભક્તો પણ જયારે પોતાના જીવન માં દુખ આવે ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરે છે.

કહેવાય છે કે માં મોગલ નું નામ લેવા માત્ર થી ભલા ભલા દુ:ખ દુર થાય છે, ત્યારે આજ દિન સુધી માં મોગલે લાખો માઈ ભક્તો ને પરચા પણ પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે માં મોગલ ના પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક પોતાની માનતા પૂર્ણ કરવા આવી પહોચ્યાં.સાંભળ્યું છે કે માં મોગલે નિ:સંતાન ના ઘરે 50 વર્ષે પણ દીકરા દીધા છે.

અને ઘણા વર્ષો બાદ ઘણા દંપતી ના ઘરે પારણું બંધાયું છે.એવામાં જ એક દંપતી ને ત્યાં માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી 17 વર્ષે એ દંપતી ના ઘરે પરનું બંધાયું અને દીકરા નો જન્મ થયો હતો. તેથી એ દંપતી પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોચ્યું હતું.

આ દંપતી ને ખુશી નો પાર ના રહ્યો અને તેમણે કબરાઉ ધામે સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુ ના આશીર્વાદ લીધા.મણીધર બાપુ એ એ દંપતી ને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા અંધશ્રદ્ધા માં ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખો તો બધી મનોકામના માં મોગલ પૂર્ણ કરે છે.

મણીધર બાપુ એ વિશેષ માં જણાવતા કહ્યું કે માં મોગલ નો આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખો તો તમામ સમસ્યા માં માતાજી દુર કરે છે. તારા આ દીકરા નું નામ માનુભા રાખજે માં મોગલ રાજી થશે.

અને અંધશ્રદ્ધા માં ન જતા અને ક્યારે ભુવા માં ન માનતા તો માં મોગલ તમારા પર હમેશા કૃપા વરસાવતા રહેશે.દવા અને દુઆ બંને માં માનજો અને માતાજી ના પૂજા પાઠ કરજો.માં મોગલ હંમેશા રાજી થશે અને ભક્તો માં મોગલ ના દર્શન માત્ર થી હસતા મોઢે ઘરે પરત ફરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "માં મોગલના આશીર્વાદથી આ દંપતીના ઘરે 17 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો… બોલો માં મોગલની જય…"

Leave a comment

Your email address will not be published.


*