ભગવાનના ધામમાં ગયેલા લક્ષ્મણ બારોટે કહેલા શબ્દો સાચા પડ્યા હો..! મૃત્યુ બાબતે પહેલા કરી દીધી હતી આ સ્પષ્ટતા…જુઓ વીડિયો

Published on: 3:12 pm, Sat, 18 November 23

હાલમાં દોસ્તો દિવાળીના તહેવારની લોકો મોજ માણી રહ્યા છે ત્યારે દિવાળીના પવિત્ર સમય પહેલા જ આપણી બધાની વચ્ચે કલાકાર જગતમાં અને સંતવાણીના રશિયાઓ માટે દુઃખના સમાચાર સામે પણ આવ્યા હતા કારણ કે ગુજરાતના લોકપ્રિય સંતવાણી કલાકાર લક્ષ્મણ બારોટ ને આપણે બધાએ કોઈ ચૂક્યા હતા

અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં સન્નાટો છવાઈ ગયો હતો.લક્ષ્મણ બારોટ ને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતને અમૂલ્ય રહેતા ન હતું જેની સંતવાણી અને ભજનના લાખો ચાહકો છે. લક્ષ્મણ બારોટ જામનગરના વતની હતા અને ભજન સમ્રાટ અને સંતવાણી ની પરિભાષા આપના નારાયણ સ્વામી થી માંડી નવી પેઢીના કલાકાર સાથે લક્ષ્મણ બારોટ ની જુગલબંધી હતી.

લક્ષ્મણ બારોટનું શ્રાવણ માસમાં અવસાન થયું હતું અને તેઓ ભગવાનના કામમાં ગયા છે ત્યારે તેમનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેવો એક સંતવાણી અને ભજનના કાર્યક્રમમાં એવું કહેતા જોવા મળી રહ્યા હતા કે સારા સારા અને દુનિયાને ભાવતા જેટલા કલાકારો છે

 

View this post on Instagram

 

A post shared by Rayka Studio (@rayka.studio)

તેઓ તમામ અષાઢ અથવા શ્રાવણમાં અવસાન પામે છેખરેખર મિત્રો લક્ષ્મણ બારોટ ની આ વાત સાચી થઈ છે કારણ કે સંતવાણી ના કલાકાર શ્રાવણ માસમાં અવસાન પામ્યા છે એટલા માટે જ ભગવાન ભોળાનાથ લક્ષ્મણ બારોટ ને આત્માને શાંતિ આપે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભગવાનના ધામમાં ગયેલા લક્ષ્મણ બારોટે કહેલા શબ્દો સાચા પડ્યા હો..! મૃત્યુ બાબતે પહેલા કરી દીધી હતી આ સ્પષ્ટતા…જુઓ વીડિયો"

Leave a comment

Your email address will not be published.


*