સાવ એટલે સાવ શરમ વગરનો..! એક વ્યક્તિએ મેટ્રો સ્ટેશન પર ઉભા રહીને એવી હરકત કરી કે…જુઓ વિડિયો

Published on: 8:23 pm, Mon, 7 November 22

સોશિયલ મીડિયામાં તમે ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. અમુક વખત સોશિયલ મીડિયામાં એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણને પણ ગુસ્સો આવી જતો હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો લોકો બસ, ટ્રેન અને મેટ્રોમાં પૈસા અને સમયની બચત થાય તે માટે મુસાફરી કરતા હોય છે. પરંતુ અમુક એવા આળવીતરા લોકો હોય છે જેઓ આ સુવિધાઓનો દુરુપયોગ કરતા હોય છે. મિત્રો તમે મેટ્રો ટ્રેનમાં ઘણા એવા લોકોને જોયા હશે જેવો મન ફાવે તેમ પાનના પિચકારા મારતા હોય છે.

ત્યારે હાલમાં મેટ્રો સ્ટેશન પર ઉભા રહીને ખુલ્લેઆમ પેશાબ કરતા એક વ્યક્તિનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મેટ્રો સ્ટેશનના ટ્રેક પાસે ઉભો રહીને પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિની આ હરકત નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનાનો વિડીયો દિલ્હીથી સામે આવી રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હી મેટ્રો સ્ટેશન તેના સફાઈ અને સ્વચ્છતા માટે જાણીતું છે. અહીં ગમે ત્યાં થુકવા પર પણ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ આ વિડીયો વાયરલ થતાં જ લોકો ચોકી ઉઠ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કેવી રીતે મેટ્રો સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ઉભો રહીને પેશાબ કરી રહ્યો છે. આ વિડીયો સાઉથ દિલ્હીના માલવયા નગર સ્ટેશનનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Sanjeev Babbar નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં પહેલા પણ ઘણી વખત વાયરલ થયા હશે. ત્યારે આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આવા લોકો સાથે શું કરવું જોઈએ તમે જ કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવ એટલે સાવ શરમ વગરનો..! એક વ્યક્તિએ મેટ્રો સ્ટેશન પર ઉભા રહીને એવી હરકત કરી કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*