સુરત શહેરના સરદાર બ્રિજ પરથી એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી બ્રિજ પરથી તાપી નદીમાં કુદવા જતી હતી. જોકે, તે કુદે તે પહેલાં લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી લીધી હતી.
કોઈ કારણોસર આ યુવતી બ્રિજ પરથી કુદવા ની તૈયારી કરી રહી હતી ત્યાં લોકો જોઇ જતા તેનો બચાવ કર્યો હતો. સ્થાનિક લોકોએ મહિલા ને પકડી રિક્ષામાં લઈ જવામાં આવી હતી.યુવતી આત્મહત્યાનો પ્રયાસ કરતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને સેફ રીતે યુવતી ને આત્મહત્યા કરતા બચાવવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!