એક યુવતીએ પોતાના મંગેતરને સરપ્રાઈઝ આપવાના બહાને ઘરે બોલાવ્યો, અને ત્યારબાદ આંખ પર પટ્ટી બાંધીને કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના

Published on: 2:54 pm, Thu, 21 April 22

વાહ રે વાહ આ જમાનો ક્યાં પહોંચશે. આપણી સમક્ષ અનેક એવી ચોંકાવનારી ઘટના સામે આવતી હોય છે. જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે આજે એવી જ એક ચોંકાવનારી ઘટના વિશે વાત કરીએ તો જેમાં એક મંગેતરે તેના પતિને સરપ્રાઈઝ આપવાના બહાને બહાર બોલાવીને ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા.

આ ઘટના છે આંધ્ર પ્રદેશ ના વિશાખાપટ્ટન ની કે જ્યાં મડગુલા વિસ્તારમાં રહેતી રામા નાયડુ નાં રવિકટ ગામની રહેવાસી પુષ્પા સાથે લગ્ન થવાના હતા. તાજેતરમાં તો તેમની હજી સગાઈ થઈ હતી. ત્યારે બંનેના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને વિશેષ તો એ કે બંનેના 30મે ના રોજ લગ્ન થવાના છે.

ત્યારે આ બંને વચ્ચે એવું તો શું થયું કે તેના મંગેતરે પોતાના થનાર પતિનો જીવ લેવાની કોશિશ કરી. રામા નાયડુ હૈદરાબાદના જી એચ આઈ આર માં રિસર્ચ સાયન્ટિસ્ટ છે. અને તેમના પુષ્પા નામની મંગેતર સાથે લગ્ન થવાના હતા. ખબર નહી કે ક્યાં કારણોસર તેને તેનાં તાના થનાર પતિનો જીવ લેવાની કોશિશ કરી.

ત્યારે એ મંગેતરે તેના પતિને જ ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા અને પોતાના થનાર પતિનો જીવ લેવાની કોશિશ કરી. જે અત્યંત નવાઈ ભરી વાત કહેવાય. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને ને સોમવાર ના દિવસે અમરાપુરી ના એક ડુંગર ઉપર ફરવા ગયા હતા. ત્યારે એ બંનેએ જ્યારે ઘરે આવી રહ્યા હતા.

તે દરમિયાન ગાડી રસ્તામાં ઉભી રાખીને મંગેતર એ તેના પતિને આંખ બંધ કરવાનું કહ્યું. અને સરપ્રાઈઝ આપું છું એવી વાત જણાવીને તેના પતિના આખે કાળી પટ્ટી બાંધી દીધી અને પટ્ટી બાંધીને તરત જ પુષ્પાએ ધારદાર વસ્તુ કાઢી અને પોતાના થનાર પતિના ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરને તેનો જીવ લેવાની કીશીશ કરી હતી.

આ બાબતની જાણ લોકોને થતા તરત જ તે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે પુષ્પા ના લગ્ન જબરજસ્તી થતા હોવાથી અને તેની મરજી વિરૂધ્ધ તેના માતા-પિતાના કહેવાથી એ લગ્ન કરવા જઈ રહી હતી. તેથી ન ગમતું હોવાથી તેણે આ પગલું ભરીને પોતાના થનાર પતિનો જીવ લેવાની કોશિશ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક યુવતીએ પોતાના મંગેતરને સરપ્રાઈઝ આપવાના બહાને ઘરે બોલાવ્યો, અને ત્યારબાદ આંખ પર પટ્ટી બાંધીને કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*