લગ્નના બે મહિના બાદ ફરજ બજાવતી વખતે ઇન્ડિયન આર્મીના જવાન થયા શહીદ, જવાનની અંતિમ વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 3:07 pm, Thu, 21 April 22

આપણા દેશના આર્મી જવાનો 24 કલાક ખડેપગે રહીને દેશની સેવા કરતા નજરે પડે છે. અને દેશની રક્ષા કરે છે,ત્યારે અમુક આર્મી જવાનો તો દેશની સેવા કરવા માટે કુરબાન થઈ જતા હોય છે. અને ખડે પગે રહી ને તેમની ફરજ બજાવતા હોય છે. ત્યારે એમને તો એવું ખ્યાલ પણ નથી હોતું કે દેશની સેવા કરતા-કરતા શહીદ થઈ જશો તો પરિવારને ફરીથી મળીશું કે નહીં. ત્યારે આર્મી જવાનો પોતાની ફરજ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની જાન કુરબાન કરી ને દેશ માટે સેવા કરે છે.

એવા તમામ બહાદુર જવાનોને સલામ છે. એટલું જ નહીં પરંતુ આ જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ પણ થઈ જાય છે. ત્યારે આપણે આજે એક એવા બહાદૂર જવાન વિશે વાત કરવા જઈ રહ્યા છે. કે જે 2013માં આર્મીની નોકરીમાં જોડાયા હતા. અને તેમનો પરિવાર પણ ખૂબ ખુશ હતો કે અમારો દીકરો આર્મીમાં જોડાય છે. આ દીકરો આખા પરિવાર માં એક નો એક જ હતો અને પરિવારનું ગર્વ કહેવાતો હતો.

એટલું જ નહીં પરંતુ એ આ નોકરી માં જોડાયા બાદ તેના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. અને એ લગ્ન તેમના માતા-પિતાએ ધામધૂમથી કર્યા હતા. ત્યારે આ દીકરો લગ્ન થઈ ગયા બાદ થોડાક દીવસ રહીને ફરીથી તેની આર્મી ફરજ પર જતો રહ્યો હતો. અને એવી તો શું ખબર કે હવે તે પરિવારની મુલાકાત પણ નહી થાય. અને પરિવાર પણ તેમના દીકરાને છેલ્લી વાર જોઈ રહ્યા છે.

એવામાં લગ્ન કરીને ફરીથી જ્યારે તે આર્મી ની ફરજ પર ગયો ત્યારે થોડાક જ સમયમાં એ દીકરો શહીદ થઈ ગયો એવા સમાચાર મળ્યા જે ખૂબજ શોખ ની લાગણી અનુભવાઈ એવી વાત કહેવાય.  દીકરો શહીદ થયો એવી પરિવારમાં જાણ થતાની સાથે પરિવારને એક શોખનો આઘાત લાગ્યો અને પરિવારનો એકનો એક દીકરો પણ છીનવાઈ ગયો.

ત્યારે એમ પણ કહી શકાય કે આ પરિવારનો આધાર દીકરો હતો તેથી દીકરાનો પાર્થિવ દેહ તેના ગામમાં લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર ગામ લોકોએ તેને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી અને અંતિમ વિદાય આપવા માટે આખું ગામ ઉમટી પડયું અને આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો અને લોકોની આંખોમાં આંસુ આવી ગયા.

તેમની અંતિમ વિદાયમાં આખું ગામ જોડાયું હતું અને વાત કરીએ તો તેમના માતા-પિતા અને પત્ની એ ભારે હૈયાથી તેની અંતિમ વિદાય આપી અને સૌ લોકો ની આંખો ભીની થઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ સૈન્યના જવાનોએ તેમના રીતરિવાજો પ્રમાણે આ શહીદ અંતિમ વિદાય આપી.

ત્યારે કહીશ તો એ હાસ્યભર્યું અજવાળું કયારે અંધારા માં ફેરવાઈ જાય છે એવી ખબર પણ રહેતી નથી. અને તેના પરિવારને ખબર પણ નહી હોય કે જ્યારે તેઓ આર્મી ની ફરજ બજાવવા પરત જઇ રહ્યા હતા ત્યારે છેલ્લી મુલાકાત હતી. ત્યારે આવી હૃદય સ્પર્શી ઘટના સાંભળીને સૌ લોકો ભાવુક થઈ જતા હોય છે. ત્યારે આપણે દિલથી આવા સૈન્ય જવાનોને પ્રણામ કરીએ કે જેઓ 24 કલાક દેશની રક્ષા કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના બે મહિના બાદ ફરજ બજાવતી વખતે ઇન્ડિયન આર્મીના જવાન થયા શહીદ, જવાનની અંતિમ વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*