છે ને બાકી ગજબનો દેશી જુગાડ…! યુવકે બનાવી નાખી પેન્ડલ વગરની સાયકલ…જુઓ કેવી રીતે ચાલશે પેન્ડલ વગરની સાયકલ…

Published on: 11:22 am, Tue, 28 November 23

મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર આપણે ઘણી વખત દેશી જુગારના વિડીયો જોતા હશો. દેશી જુગાડનું નામ આવે એટલે ભારત દેશનું નામ પહેલું હોય છે.

આપણા દેશના લોકો દેશી જુગાડ કરીને ગમે તેવું મુશ્કેલી ભરેલું કામ સરળ બનાવી દેતા હોય છે. ત્યારે એક યુવાને બનાવેલા દેશી જુગાડ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવાને દેશી જુગાડ કરીને એક અનોખી સાયકલ બનાવી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવકનો આ જુગાડ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં યુવકની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

મિત્રો આ સાયકલની ખાસ વાત એ છે કે સાયકલમાં કોઈ પણ પ્રકારના પેન્ડલ નથી. પેન્ડલ વગરની ચાલતી આ સાયકલ જઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. પેન્ડલ વગરની સાયકલનો વિડીયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ashish Sawant (@master_ashishhh)

વાયરલ થઈ રહેલો આ વિડીયો instagram પર master_ashishhh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને લાખોની સંખ્યામાં લોકો વીડિયોને પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "છે ને બાકી ગજબનો દેશી જુગાડ…! યુવકે બનાવી નાખી પેન્ડલ વગરની સાયકલ…જુઓ કેવી રીતે ચાલશે પેન્ડલ વગરની સાયકલ…"

Leave a comment

Your email address will not be published.


*