ઝૂંપડીમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા યુવકને લોટરી લાગી ગઈ, અમેરિકાની પૈસાદાર વિધવા ભુરી સાથે થયો પ્રેમ… પછી તો કંઈક એવું બન્યું કે…

Published on: 12:12 pm, Sat, 26 November 22

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં આપણા દેશના યુવકો વિદેશની ભુરીઓ સાથે લગ્ન કરી લેતા હોય છે. ત્યારે 2019 માં રાજસ્થાનમાં બનેલી તેવી જ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ.

આ ઘટનામાં એક ભૂરી 9 પાસ પોતાના પ્રેમીને મળવા માટે અમેરિકાથી ભારત આવી હતી. આ ભૂરીનું નામ ટેમી લેનિન વિલિયમ હતુ અને તેની ઉંમર 37 વર્ષની હતી. તે પોતાના પ્રેમીને મળવા માટે અમેરિકા મૂકીને ભારત આવી હતી. મળતી માહિતી અનુસાર પોતાનાથી 12 વર્ષ નાનો પ્રેમી સુનિલ વાલ્મીકિ સોશિયલ મીડિયામાં મળ્યો હતો.

સુનીલ વાલ્મિકી ભારતનો રહેવાસી છે અને અને તેની ઉંમર 25 વર્ષની છે. બંને દોઢ વર્ષથી એકબીજાને જાણતા હતા અને તેમને ખ્યાલ જ ન રહ્યો કે તેમની આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. મળતી માહિતી અનુસાર આ કિસ્સો રાજસ્થાનના શ્રી ગંગાનગરનો છે. મળતી માહિતી અનુસાર સુનિલે અને ટેમી લેનિન વિલિયમ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

સુનિલ પોતાની પ્રેમિકાને મળવા માટે અમેરિકા જવા માગતો હતો. પરંતુ આર્થિક તંગીના કારણે સુનિલ અમેરિકા જઈ શક્યો નહીં. જેથી તેની પ્રેમિકા ટેમી લેનિન વિલિયમ સુનિલને મળવા માટે પોતાનો દેશ અમેરિકા મૂકીને ભારત આવી જાય છે. ત્યારબાદ બંને અહીં હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્ન કરે છે અને બંનેના પરિવારના સભ્યો પણ આ લગ્ન માટે રાજી થઈ જાય છે.

મળતી માહિતી અનુસાર સુનિલ મિસ્ત્રી કામ કરે છે. મળતી માહિતી અનુસાર ફેસબુક પર બંનેની દોઢ વર્ષ પહેલા મિત્રતા થઈ હતી. ધીમે ધીમે બંનેની આ મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી અને બંને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા હતા. સુનિલે ધોરણ 9 સુધી જ અભ્યાસ કર્યો છે.

જ્યારે તે પોતાની પ્રેમી સાથે વાત કરતો ત્યારે તે ગૂગલ ટ્રાન્સલેટનો પણ ઉપયોગ કરતો હતો. મળતી માહિતી અનુસાર સુનિલી પ્રેમિકાના પહેલા જ લગ્ન થઈ ગયા હતા. પરંતુ પ્રેમિકાએ પોતાના પહેલા પતિ સાથે દિવસ લઈ લીધા હતા. ત્યારબાદ પ્રેમિકાએ સુનિલ સાથે લગ્ન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો