માતાજીના દર્શન કરીને ઘરે આવતા ત્રણ બહેનોના એકના એક ભાઈનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… જાણો રસ્તામાં એવું તો શું બન્યું…

Published on: 11:18 am, Fri, 14 July 23

Youth dies in an accident: હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની(Terrible accident) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મંદિરે દર્શન કરીને પરત ફરતી વખતે 4 મિત્રોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત(Youth dies in an accident) થયું છે, જ્યારે અન્ય ત્રણ મિત્રોનો જીવ બચી ગયો છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે મંદિરે દર્શન કરીને ચારેય મિત્રો કારમાં પરત ફરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી કાર રસ્તાની બાજુના ખાડામાં પડી ગઈ હતી. આ કારણોસર કારમાં સવાર ચાર યુવકોમાંથી એક યુવકનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના રાજસ્થાન કોટામાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 28 વર્ષનો સુમિત નામનો યુવક પોતાના ત્રણ મિત્રો સાથે માતાજીના દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક જ તેમની કાર બેકાબુ બની ગઈ હતી અને રોડની સાઈડના ખાડામાં પડી ગઈ હતી.

અકસ્માતની ઘટના બની આ બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં કારમાં સવાર સુમિતનું મોત થઈ ગયું હતું. સુમિતના મોદીના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો સુમિત્ર ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. થોડાક મહિના પહેલા જ સુમિત ના લગ્ન થયા હતા.

ગુરૂવારના રોજ બપોરના સમયે તે પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળ્યો હતો. રાત્રે 8:00 વાગ્યાની આસપાસ માતાજીના દર્શન કરીને તે પોતાના મિત્રો સાથે ઘરે આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ મિત્રોની નજરની સામે સુમિતનું મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાજીના દર્શન કરીને ઘરે આવતા ત્રણ બહેનોના એકના એક ભાઈનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… જાણો રસ્તામાં એવું તો શું બન્યું…"

Leave a comment

Your email address will not be published.


*