સમાચાર

પુલ પરથી નદીમાં કૂદીને એક યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું…જોઈલો સુસાઇડનો LIVE વિડિયો…

WATCHED LIVE VIDEO OF SUICIDE: સોમવારના રોજ બનેલી વધુ એક સુસાઇડની(Suicide) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પુલ પરથી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટના સ્થળેથી થોડીક દૂર ઊભેલા એક વ્યક્તિએ આ યુવકના સોસાયટી નો વિડીયો બનાવ્યો હતો. જે વિડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં સોમવારના રોજ બની હતી. સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સોમવારના રોજ એક યુવકે પૂલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.

આ ઘટનાનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થતા જ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ અને NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.

સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમે લગભગ 24 કલાક સુધી નદીમાં તપાસ શરૂ રાખી હતી. ઘણો સમય નદીમાં તપાસ કર્યા બાદ નદીના ઊંડા પાણીમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકની ઓળખ રામજીવાન તરીકે થઈ છે અને તે મહુલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કલાન ગામનો રહેવાસી હતો.

કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકને ડ્રગ્સનું વ્યસન હતું. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *