જોરદાર અને અનોખું મામેરુ..! ભરવાડ પરિવારે પોતાની બહેનને ભર્યું એવું અનોખું મામેરુ કે બહેનના સસરા વાળાની નજર ઉચીને ઉંચી રહી ગઈ…જુઓ વિડિયો

Published on: 11:04 am, Sun, 4 February 24

દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આખા ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર લગ્નનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે લગ્ન સિઝન આવતા સોશિયલ મીડિયામાં અનેક કંકોત્રીઓને ઘણી બધી અલગ અલગ રિવાજોનો વિડીયો સતત વાઇરલ થતા હોય છે.

ત્યારે હાલમાં એક ભાઈએ પોતાની બહેન પાસે મોટું અને જબરદસ્ત મામેરુ લઈને ગયા છે અને વીડિયો જોઈને તમે પણ ચોકી જશો. મામેરા વિધિ વિશે તો લગભગ મોટાભાગના ગુજરાતી લોકો જાણતા હશે અને આજે અમે તમને તેની જ વાત કરી રહ્યા છીએ કે ભરવાડ સમાજના એક મામેરુ છે

ને તેની બહેનને તેઓએ ખૂબ જ સુંદર મામેરુ આપેલું છે.મિત્રો દીપિકા વિજયભાઈ ભરવાડના સુરત ખાતે લગ્ન યોજાયા હતા અને આમાં તેમના મામાએ મતલબ કે વિજયભાઈ ભરવાડ મામેરામાં બહેનને ગાય આપી હતી અને તે જ ગાય દીકરીના પિતા તરફથી તેની દીકરીને કન્યાદાનમાં આપવામાં આવી હતી

આ ઉપરાંત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મોંઘા દાંત સોનાના ઘરેણાઓ પણ વીડિયોમાં જોવા મળી શકે છે આ ઉપરાંત કેટલી બધી કપડાઓની જોડ ઉપરાંત કેટલી બધી કટલેરીઓ પણ જોવા મળી રહી છે.પરંતુ દોસ્તો એક અંગત વાત કેવી જરૂરી છે કારણ કે ભાઈ પોતાની બહેનને અને પિતા પોતાની દીકરીને જેટલું આપે એટલું ઓછું છે.


પરંતુ આ મામેરું કરે તે જાહેર ના કરવું જોઈએ. આ એક દૂષણ છે,બીજાના મામેરાની સરખામણીમાં પોતાના ભાઈ કે પિતાની નબળી સ્થિતિના કારણે પોતાના મામેરાના ક્ષોભ ના લીધે ઘણી બહેન દીકરીને રડતા જોઈ છે.અમે મામેરાના રિવાજનો વિરોધ નથી કરતો, પણ મામેરું જાહેરમાં કરે છે તેનો વિરોધ કરું છું. માંમેરાના થાળને કપડું ઢાંકીને મામેરું કરવું જોઈએ. ઈશ્વરે તમને ધનવાન બનાવ્યા છે તો એનો અર્થ એ નથી કે તમે એનો દેખાડો કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જોરદાર અને અનોખું મામેરુ..! ભરવાડ પરિવારે પોતાની બહેનને ભર્યું એવું અનોખું મામેરુ કે બહેનના સસરા વાળાની નજર ઉચીને ઉંચી રહી ગઈ…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*