ઝડપી કાર અને ઝડપી ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 6 યુવકોના એક સાથે દર્દનાક મોત… વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યું…

Published on: 5:11 pm, Mon, 17 July 23

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે તેની સારવાર ચાલુ છે.

हादसे में कार के उड़े परखच्चे। इसी कार में हुई 6 की मौत।

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે વધુ સ્પીડના કારણે આ અકસ્માતની ઘટના બની છે. અકસ્માત આટલો ભયંકર હતો કે કારનો તો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. કારમાં ફસાયેલા મૃતદેહને માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા છ લોકોમાંથી પાંચ લોકો તો એક જ કોલોનીના રહેવાસી હતા.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અમરદીપ ટ્રાવેલ્સ કંપનીના માલિક અતુલ દુબે નો દીકરો અમર દુબે તેના છ સાથીદારો સાથે શાહપુર જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

हादसे के बाद सड़क किनारे खंती में उतरा ट्रक।

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સાત યુવકો માંથી છ યુવકોના મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ઝડપી ટ્રક અને ઝડપી કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી કાર અને ઝડપી ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 6 યુવકોના એક સાથે દર્દનાક મોત… વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યું…"

Leave a comment

Your email address will not be published.


*