નાનકડા બાળકે રડતાં-રડતાં પોતાના પપ્પાને ફોન કરીને મમ્મીની કરી એવી ફરિયાદ કે – વિડીયો જોઈને હસી-હસીને ગોટો વળી જશો…

Published on: 6:37 pm, Mon, 27 June 22

હાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા વિડીયો વાયરલ થતાં નજરે પડે છે કે જેનાથી લોકોની રમૂજી પણ મળે છે, તો કેટલાક એવા વિડીયો હોય છે કે જે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે ત્યારે આપણી સમક્ષ એક એવો જ વીડિયો સામે આવ્યો છે કે હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો જેમાં એક નાનું બાળક પોતાના પિતાને ફોન કરીને મમ્મીને ફરિયાદ કરી રહ્યો છે. જે જોઇને તમે પણ આનંદથી ભરાઈ જશો ત્યારે એ નાનું બાળક પોતાના પપ્પાને મમ્મીએ મારો દાંત તોડી નાખ્યો એવી ફરિયાદ કરતો વીડિયો સામે આવ્યો છે. એ બાળક રડતા રડતા તેના પપ્પાને ફોન કરે છે અને જેઓ ફોન ઉપાડે છે તો તે ફોનમાં રડવાનું શરુ કરી દે છે.

આ વિડીયો તમે પણ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા જોઈ શકો છો. જેમાં એ નાનું બાળક રડતા રડતા તેના પપ્પાને મમ્મીની ફરિયાદ કરી રહ્યો છે. આ બાળક નો વિડીયો જોઈને સોશિયલ મિડીયાના યુઝર્સમાં ને મજા આવી અને સૌ કોઈ પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

ત્યારે તમે પણ એ વીડિયોમાં જોઈ શકો છો એ બાળક રડતા રડતા તેના પપ્પાના કાન ભરવાના શરૂ કર્યા અને કહ્યું કે પપ્પા મમ્મીએ મારો દાંત તોડી નાખ્યો છે. વારંવાર એ વાતની દોહરાવીને પપ્પાને ફરિયાદ કરી રહ્યો છે. એવું પણ કહી રહ્યો છે કે દાંત તૂટ્યા બાદ લોહી પણ નીકળ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે બાળકો પોતાના માતા-પિતા માટે ફુલ સ્વરૂપ હોય છે.

એક તરફ બાળકોના આવવાથી ઘર આનંદથી ભરાઈ જતું હોય છે, તો બીજી તરફ બાળકોના માતાપિતાએ બાળકના નાટક સહન કરવા પડતા હોય છે. એવામાં આ નાના બાળક નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ઘણા યૂઝર્સને આ વીડિયોને લઈને કોમેન્ટ સેકશનમાં રમુજી ઈમોજીસ પણ પોસ્ટ કરી રહ્યા છે.

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર official_anil_saini નામ ના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. જેમાં 8 લાખથી વધુ લોકો તેને જોઈ જ ચુક્યા છે અને 50 હજારથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે, તો ઘણા યૂઝર્સને આ વીડિયોને લઈને કોમેન્ટમાં અભિપ્રાય આપતા ઈમેજીસ પર શેર કર્યા છે,ત્યારે તમે પણ આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાનકડા બાળકે રડતાં-રડતાં પોતાના પપ્પાને ફોન કરીને મમ્મીની કરી એવી ફરિયાદ કે – વિડીયો જોઈને હસી-હસીને ગોટો વળી જશો…"

Leave a comment

Your email address will not be published.


*