દુબઈમાં રહેતા આશરે 70 વર્ષના દાદી વતન પાછા આવ્યા, અહીંયા આવીને તેમને શરૂ કર્યું એવું કામ કે – દાદીનું કામ જાણીને તમે પણ તેની વાહવાહ કરશો…

Published on: 6:51 pm, Mon, 27 June 22

આજે અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છીએ જે 70 શાંતાબા કે જેઓ પોતે દુબઈ રહેતા હતા. હાલ તેઓ દુબઈથી પોતાના વતન પરત આવ્યા એ દાદીની વાત કરીશું તો તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોહનપુર કંપાના રહેવાસી છે. જે અત્યાર સુધી દુબઈમાં રહેતા હતા અને અત્યારે પોતાના વતન પરત આવ્યા છે.

આજે તેમના દીકરા અને દીકરીઓ દુબઈમાં સેટલ છે, ત્યારે વાત કરીશું તો મોહનપુર કંપાના કે જે કુદરતના ખોળે ખેતી અને અન્ય પ્રવૃત્તિ કરીને જીવન પર અસર કરે છે. હાલ તો શાંતાબા લીમડા નીચે લીંબોડી વારી ને ભેગી કરતા નજરે પડ્યા છે,ત્યારે તેઓ માત્ર તેમના જ ઘરે નહીં પરંતુ બીજાના ઘરે જઈને પણ એ બોલી ભેગી કરે છે. એ લીંબોળી ભેગી કરવાનું રહસ્ય તેમણે જણાવતાં કહ્યું છે.

શાંતાબાઇ એ લીંબોળી ભેગી કરવાનું રહસ્ય જણાવતા કહ્યું કે લીંબોળી પલાળીને તેને પીસી નાખતા તેમાંથી તેલ બને છે. એટલું જ નહીં પરંતુ તેનો વિશેષ ઉપયોગ કરતા તેને ખેતરમાં પાક પર છટકાવ કરવામાં આવે તો તે દવા તરીકે કામ કરે છે.એ દાદી નું કહેવું છે કે તેમને આવી પ્રવૃત્તિઓમાં જ તેમનું જીવન પસાર કરવું ગમે છે.

તેઓ 70 વર્ષની ઉંમરે પણ શારીરિક ક્ષમતા ધરાવે છે, ત્યારે લીમડો એક એવું વૃક્ષ છે કે ગામડા હોય કે શહેર બધી જગ્યાએ જોવા મળે છે. લીમડાના ફળ એવું લીંબડી કે જેનો ઉપયોગ શાંતાબાઈ જણાવતા કહ્યું હતું કે તેનો ઉપયોગ ખેતરમાં પણ દવા તરીકે કરી શકાય છે, ત્યારે હાલ લીમડામાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની બજારમાં માંગ વધી ગઈ છે એટલું જ નહીં પરંતુ લીમડાના પાંદડાનો પણ ઉપયોગ થતો હોય છે.

લીંબોળીના તેલના મિશ્રણથી ખેતીને વધુ ઉપયોગી કેવી રીતે બની શકે તેવું દેશના વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.આ ઉપરાંત લીંબડીના અને ઉપયોગો જોવા મળે છે ત્યારે આયુર્વેદ તરીકે લીમડો હલકો અને કડવો અનેક રોગ મટાડી શકે છે.એટલું જ નહીં પરંતુ તેનો ઉપયોગ સામાન્ય જીવાતની દૂર કરવામાં અને જ્યારે લીમડાના પાંદડા સાથે ફેરવાઈ જાય છે ત્યારે એ જમીનને ફળદ્રુપ બનાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દુબઈમાં રહેતા આશરે 70 વર્ષના દાદી વતન પાછા આવ્યા, અહીંયા આવીને તેમને શરૂ કર્યું એવું કામ કે – દાદીનું કામ જાણીને તમે પણ તેની વાહવાહ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*