બે બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, એક બાઈક હવામાં ઉડીને…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…

Published on: 5:49 pm, Fri, 11 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ બની હતી.

બે ઝડપી બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માતો સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈનો જીવ ગયો નથી. પરંતુ આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

સ્થાનિક લોકો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના જબલપુર અધરતલ પોલીસ સ્ટેશન હેઠળાના જયપ્રકાશ નગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર બાઈક અને એકટીવા વચ્ચે જોરદાર ટક્કર તથા આગામી અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં બંને યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યાં સ્થાનિક લોકોએ વારંવાર સ્પીડબેકર લગાવવાની માંગણી કરી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસે તેના પર ધ્યાન આપ્યું ન હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ચાર રસ્તા પર વાહનો એટલી ઝડપમાં આવે છે કે જેના કારણે ગંભીર અકસ્માત સર્જાય છે.

અને અકસ્માતની ઘટનાઓ અહીંયા સામાન્ય ઘટના બની ગઈ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થાય છે જેમાં એક બાઈક હવામાં ઉછળીને લગભગ 50 મીટર દૂર જઈને પડે છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલમાં આ ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, એક બાઈક હવામાં ઉડીને…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*