હાઇવે પર ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે મોત… હાઇવે રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર આગળ જઈ રહેલા ટ્રેલરની સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં 4 લોકોએ પોતાના જે ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના અજમેરના ભીનાય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બંધન વાળા ગામના હાઇવે પર બની હતી. કારમાં સવાર લોકો ભીલવાડા થી અજમેર તરફ જઈ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર તેઓ ઉજ્જૈન થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર ચાલકે અચાનક જ બ્રેક લગાવી જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આ અકસ્માતની ઘટના આજરોજ સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર હાઈવે રોડ ઉપર અચાનક જ ટ્રેલર ચાલકે બ્રેક લગાવી હતી. જેના કારણે પાછળથી આવતીકાલ ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના બનતા જ હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ટ્રેલર લઈને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં હવાસિંહ, સંદીપસિંહ, શેરસિંહ, સતવીર નામના યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કારમાંથી મળી આવેલા કાગળિયા અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે આ લોકો ઉજ્જૈન ગયા હતા ત્યાંથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ ઘટનાની જાણ હાલમાં મૃતકવાડા પરિવારજનોને કરવામાં આવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*